ઝોમ્બિવાદ - (ભાગ 5)

  • 2k
  • 738

"શું આઈડિયા?" "આગળ એક સુપરમાર્કેટ આવે છે. આપણે બધા ત્યાં જતા રહીએ. ખાવાનું પણ મળશે એન્ડ સેફ પણ રહીશું." કિયારાએ ખુશ થતાં કહ્યું. "બકવાસ આઈડિયા છે. જ્યાં ભીડ વધારે હશે ત્યાં ઝોમ્બી પણ વધુ આવશે." ઇવાએ કહ્યું. "શી ઇઝ રાઈટ. આપણે ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાનું છે. કોઈ ઘર મળી જાય તો બેસ્ટ રહેશે." સિદ્ધાર્થે "આપણે પોલીસને કહીએ કે આપણી હેલ્પ કરે." મોહિત બોલ્યો. "બેટા અત્યારે પોલોસને જ બચવાના ફાંફા હશે. એકવાર કોઈ સેફ પ્લેસ પર પહોંચીએ પછી શાંતિથી સરકારનો સંપર્ક કરશું ઓક્કે." સિદ્ધાર્થે મોહિત સામું જોતાં કહ્યું. ત્યાંજ સામે એક સુપરમાર્કેટ દેખાયો. મોહિતે ખાવાની ઈચ્છા પ્રકટ કરતા કહ્યું, "સિડલા, જો