પિતાની અમાનત

  • 2.9k
  • 1
  • 1.2k

-: પિતાની અમાનત :- Dipak Chitnis(dchitnis3@gmail.com --------------------------------------------------------------------------------------------------------------------- ગામ બહુ મોટું પણ નહીં તેમ બહુ નાનું પણ ન કહી શકાય, એટલે ગામમાં બધા જ પ્રકારના લોકો જોવા મળે. ગામમાં આજુબાજુના મોટા કરી શકાય તેવા શહેરમાંથી દિવસમાં સવારે તેમજ સાંજના સમયે બે-ચાર બસો આવતી જતી રહેતી. ગામમાં રહેતો હોય તે માણસ તો બરાબર પરંતુ જો અજાણ્યો માણસ બસમાંથી ઊતરે અને પૂછે કે, જટાશંકર માસ્તર ક્યાં રહે છે તો ગામનું નાનામાં નાનું છોકરું પણ તેમને માસ્તર નું ઘર બતાવી શકે ! હાલના આ સમયમાં શાળામાં અભ્યાસ કરવા આવતા શિક્ષકને તમે