દ્રશ્ય બાર -અંજલિ ના મનમાં સંજય ની ચિંતા ના કારણે તેની ધીીરજ છૂટવા લાાગી અને તે બોલી ઉઠી " બસ હવે મારા થી ચૂપ નઈ રેહવાય મારે પૂૂછવું છે કે સંજય સાાાથેે શું થયું છે. મારે પૂરી વાત જાણવી છે" બધા સમજી ગયા કે હવે તે કોઇ ની વાત સાંભળવાાની નથીી. ક્યાંંક બધા ના જીવ ત્યાં જ અટક્યા હ તા. કોઈ રસ્તો ના હોવાંાના કારણે શ્રુતિ ને ગુફા માં બનેલા બનાવ વિશે બોોોોોલવા નું શરૂ કર્યું " હુંુ ગુફા ને ખોલી ને અંદર જોવા ગઈ તો ત્યાં અગ્નિ મારા સામે હતિ હું તેને જોઈ થોડી ચોકી પણ તેેેને પોતાનો પરિચય