આઈસ્ક્રીમ ની મજા.....

  • 10.3k
  • 1
  • 3k

આઈસ્ક્રીમ ની મજા.....????આઈસ્ક્રીમ બધાની ફેવરીટ વસ્તુ છે. તેમ મારુ પણ ફેવરીટ છે.હુ શિયાળાની કડકડતી ઠંડીમા આઈસ્ક્રીમ મને ખાવાનું ખૂબ જ મન થાય અને આઈસ્ક્રીમ ખાતી પણ..........?????નાના બાળકો થી લઈને વૃધ્ધો સુધીના તમામને.નાના બાળક રડતું હશે તો તેના મમ્મી તેને આઈસ્ક્રીમ ની લાલચ આપીને તેને ખુશ કરી દે છે અને તે પણ આઈસ્ક્રીમ જોઈને મોજમાં આવી જાય છે. આજે આઈસ્ક્રીમ ના ધણા બધા ફ્લેવર મા જોવા મળે છે અને કેન્ડી પણ........ચોકલેટ,બટરસ્કોચ,વેનીલા,રાજભોગ, ચોકોબાર,મેગોડોલી,ફોસ્ટીક......વગેરે વગેરે ????પહેલા ના વખતમાં કેન્ડી ફેરીયા વાળો લારી પર લ‌ઈને વહેંચવા આવતો ને આપણે તે લેવા માટે દોડતા અને કેન્ડી પણ લાલ,લીલા પીળા કલરના આવતી ને તે પણ ફક્ત