લવ બાઇટ્સ - પ્રકરણ-55

(114)
  • 6.4k
  • 2
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-55 આખી રાત સ્તુતિનાં મન હૃદયમાં સ્તવનજ રહ્યો. એને ઘણાં વિચાર આવી ગયાં. એને ખબર હતી સવારે સ્તવન રાણકપુર જવાનો. એ ઉઠી પરવારી મનમાં કંઇક નક્કી કરીને ઘરેથી નીકળી....********* સ્તવન ઉઠ્યો એને આશા અને સ્તુતિ વચ્ચેનાં થયેલાં સંવાદોએ ઊંઘવા નથી દીધો. એ પરવારીને તૈયાર થઇ ગયો. આશાને ફોન કરવાનું કહ્યું હતું એણે આશાને ફોન કર્યો આશાએ ફોન ઉપાડતાં જ કહ્યું આટલી બધી વાર ? ક્યારની રાહ જોઉ છું હવે તો તમારો નીકળવાનો સમય પણ થઇ ગયો. સ્તવને કહ્યું સોરી આશા ઉઠવાનું લેટ થઇ ગયેલુ અને પછી તૈયાર થયો. કંઇ નહીં હું રાણકપુર જઇને આવુ છું. માં પાપાને લઇ ત્યાં