બસ, તારો સાથ ️️- 2

  • 2.5k
  • 1
  • 1k

મન ની વાત મન માં Seen 1 : જેલ રાજ દોડી ને પેલા પાગલ પાસે જાય છે અને બૂક એનાં હાથ માંથી લઈ લે છેઅને ફરી નિશાંત પાસે આવી બેસી જાય છે,નિશાંત તેના હાથ માં બૂક જોઈ શાંત થાય છે અને રાહત અનુભવે છે. ત્યાંજ રાજ ફરી બૂક ખોલી આગળ ની સ્ટોરી વાંચે છે. {Radio પર, "Good morning, રાજકોટ. હું છું તમારો અને માત્ર ને માત્ર તમારો Rj આર્યન અને હા, હું કોઈ બીજાનો પણ ખાશ છું ?, એતો થોડું પર્સનલ થઈ ગયું ?, હું જણાવીશ તમને પણ કોઈ દિવસ ફુરસ્ત માં, ત્યારે હું મારી સ્ટોરી સંભળાવીશ. ચાલો હમણા આગળ