વિઠ્ઠલ તિડી

(47)
  • 9k
  • 3
  • 3k

વિઠ્ઠલ_તીડી ( માતૃ ભારતી પર પણ કેટલાક લેખકો એ રજૂ કરી છે એટલે આશા રાખું છું કે આ પણ મંજૂરી મળશે) મિત્રો વિઠ્ઠલ તીડી ગુજરાતી વેબ સિરીઝ તો જોઈ હશે, જોઈ ના હોઈ તો નામ તો સાંભળ્યું હશે, નથી સાંભળ્યુ તો ચિંતા ના કરશો, થોડુંક હું જણાવીશ., પણ એ વાત ઘણાં લોકો ને પ્રશ્ન છે કે '' આ વાર્તા કોઈ ની જીવન પર આધારિત છે કે નહીં??'' જી,ના. . પરંતું આ રચના ના અમુક પાત્ર સાચા છે પરંતુ આપની સમકક્ષ રજૂ કરી શકીશ નહીં (due to privacy)