પેરેમૌર - ૩ - છેલ્લો અધ્યાય

  • 2.2k
  • 1
  • 748

એલિસ કેસટેલ અમેન્ડા ચાર દિવસથી ઓફિસ નથી આવી. હું આનું કારણ જાણું છું. અમેન્ડા ઇસ ડેડ. તે મૃત્યુ પામી છે. *** ચાર દિવસ પેહલા મેથ્યુ વિવયેન પાસે ગયો હતો. અમેન્ડા વિષે કોઈ ને ખબર ન હતી. તે તો જાણે હવામાં ખોવાઈ ગઈ હતી. ફ્રેયા મુજબ તે છેલ્લી વાર ઓફીસ જવા નીકળી હતી. પણ પછી દેખાઈજ નહીં. આ બધાથી અજાણ મેથ્યુ તો એક હોટેલમાં રોકાયો હતો. આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા. પછી મેથ્યુ એ મિસિંગ કમ્પલેન દર્જ કરાઈ. એજ દિવસે, સાંજના છ વાગ્યે, એક કાળા રંગની ગાડી, 'ઓલેસ્ટ્રિયા' નામના લેક માંથી મળી આવી. આ ગાળીમાં જે મૃતદેહ હતું,