લવ બાઇટ્સ - પ્રકરણ-53

(120)
  • 7k
  • 4
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-53 સ્તુતિ ઓફીસથી નીકળીને સીધી ઘરે પહોચી આખાં રસ્તે એની આંખમાં વિચારોમાં સ્તવનનોજ ચહેરો ફરતો રહ્યો. એને થયું હું પણ સ્તવનને જોયો ત્યારથી આકર્ષાઇ હતી. સ્તવનનાં ચહેરાંથી મારી નજર હટતી નહોતી એની સાથે શું સંબંધ ? એતો મારો બોસ છે. એણે મને ચુંબન કેમ કર્યું ? મેં કેમ રોક્યો નહીં ? એણે મારાં ઘા પર ચુંબન કર્યું મને કેમ સારુ લાગ્યું. બધુજ દર્દ જાણે ગાયબ થઇ ગયું ? મારા ઘા સાથે એનો શું સંબંધ છે ? મેં મારી જાતને કેમ કાબૂ ના કરી ? મેં પણ એને ચુંબન કર્યુ. પ્રેમભર્યું એ દીર્ધ ચુંબનમા મને આટલું સુખ અને આનંદ કેમ