જેલ નંબર ૧૧ એ - ૧૦

  • 3.6k
  • 2
  • 1.4k

સમર્થ રૂમની બહાર ઊભો હતો. તેના હાથમાં એક ફોન હતો. એ ક્યારનો કોઈકને ફોન કરતો હતો. બીજુ કોઈ મારી આંખો સામે ન હતુ. સમર્થ મને જોતાંજ મને એક કોર્નેર માં લઈ ગયો. આ બિલ્ડિંગ નો રંગ એકદમ ગંદો લીલો હતો. એવો લીલો જે ગ્રે અને લીલા વચ્ચે હોય. દીવાલો બહુ લાંબી હતી. એ ગાર્ડ્સ એ મને જવા દીધી, પણ એમની નજર મારા ઉપર જ હતી. દરવાજો ખુલ્લો હતો, પણ અંદર કોઈ ન હતું. ‘મૌર્વિ.. પ્લીઝ, અહીં ડારતી નહીં.. પણ, મિથુનએ -’ ‘મે સાંભળ્યું મિથુને શું કર્યું.. ૧૧ - એના નવા મેનેજરે કહ્યું.’ પણ હું એકદમ શાંતિથી એ વાત બોલી. ‘જો