નવી શરૂઆત ભાગ -૩

  • 2.9k
  • 1.3k

હું ફરી મારા સપનાઓને તૂટતા જોઈ રહી રડી રહી જન્મથી તો ખુશી છું પણ મારા નસીબમાં ખુશી છે જ નહીં.મારા હ્ર્દય અને મગજએ લડવાનું શરૂ કરી દીધું હ્ર્દયને દુઃખ હતું સંબંધનું અને.........! મગજ કહી રહ્યું કે બધું એજ તો થાય છે જે મને જોઇતું હતું હું આગળ ભણવા માંગતી હતી.મારા સપના પુરા કરવા માંગતી હતી અને એ જ તો થાય છે.સારો પરિવાર છે મારા સપનાઓ પુરા કરવાની છૂટ છે તો હવે શું જોઈએ મને.... "તો પછી આ દર્દ કઈ વાતનું છે?" "મને કેમ તકલીફ થાઇ રહી છે?" "એવું કેમ લાગે છે.જાણે મારું અડધું અંગ કોઈએ દૂર કરી દીધું મારાથી કે