હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 11

  • 3.3k
  • 1
  • 1.6k

દ્રશ્ય અગિયાર - " તો ચાલો આપડે ત્યાં પોહચી ને તે જગ્યા માંથી તમારી તલવાર શોધી ને લાવીએ."દેવ ને એક ઉમ્મીદ સાથે કહ્યું." પણ તમે આવી નઈ શકો ત્યાં એક મનુષ્ય નું આવવું મુશ્કેલ છે અને તમને સાથે લઈ જવાની મારી તાકાત નથી જો ત્યાં તમને કઈ થશે તો હું તમારી રક્ષા નઈ કરી શકું હું સમર્થ નથી." નિરાશાથી નીલ ને કહ્યું." પણ મારામાં હજુ શક્તિ છે. હું એમની રક્ષા કરીશ અને અહી કોઈ ને મૂકી ને જવું ના જોઈએ." ખચકતા આવજે અને મુશ્કેલી થી નીલ ને શ્રુતિ એ કહ્યું." તો તું એમને સાચવવાની જવાબદારી લે છે. જો કોઈ ખેલ ખેલતી