એક ભૂલ

(17)
  • 7.9k
  • 3
  • 2.4k

એક ભૂલ DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com સાંજનો સમય થઈ ચૂક્યો હતો. ગામમાં બજારોની દુકાનો ધીમે-ધીમે બંધ થઈ રહેલ હતી. સાંજનો સમય જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ દુકાનમાં બે-ચાર રડ્યાખડ્યા ગ્રાહકો ખરીદી કરવા માટે નજરે પડતા હતા. આ બધાની વચ્ચે એક દુકાન એવી હતી જ્યાં એ દુકાનની બહાર ઘરાકોની લાંબી લાઈન લાગી હતી. લોકો તેમનો નંબર આગળ આવે તે માટે ધક્કામુક્કી કરતા હતા. “પપ્પા, આ એક જ દુકાન એવી કેમ છે કે જેની આગળ આટલી બધી લાઈન લાગી છે ? આ દુકાનમાં શું વેચાણ થતું હશે ?” કહાને તેના પિતાને પૂછ્યું. કહાન પોતાના પિતાની