અવારે વરસાદ ઢેબરિયો પ્રસાદ,ઉની ઉની રોટલી ને કરેલા નું શાક. કેટલું મધુર લાગ તુ આ ગીત જ્યારે બાળપણ મા આપણે સવા ગતા. હા, આપણે બધાજ એક સાથે આખી શેરીમા કિલોલ કરતા. જેવો વરસાદ ચાલુ થયો નથી ને બધાજ બાળકો શેરીમાં આવી પોહચતા. શું દિવસો હતા ? ચાલુ વરસાદમાં આપણે કેટ કેટલી રમતો રમતા. જ્યારે શેરીની છેલ્લે ભરાતું પાણી ને એમાં જે નાનું હોઈ એને આપણે ડૂબાડવા હાથ પગ પકડી તે પાણીમા નાખતા. શું અદભુત દિવસો હતા ત્યાર ના? એટલું બોલતાં બોલતાં બારીની બહાર વરસતા વરસાદને કેવલ અને સ્મિતા એના બાળપણના તે દિવસોને