માયાનગરી મુંબઈનો ઇતિહાસ

  • 5.3k
  • 1.9k

આજે સફર ખેડવી છે માયાનગરી મુંબઈની! એ મુંબઈ શહેર કે જેને 'સપનો કા શહેર' કહેવામાં આવે છે. પણ એ સપના જોવા માટે ક્યારેય ઊંઘતુ નથી! હંમેશા વ્યસ્ત અને જાગતું રહેતું આ શહેર ખુલ્લી આંખના સપના જુએ પણ છે, દેખાડે પણ છે અને કેટલાંક સપના તોડે પણ છે અને જોડે પણ છે! ભારતની આર્થિક રાજધાની કહેવાતું મુંબઈ શહેર ભારતના લગભગ બધા જ ધર્મો, જાતિઓ અને પ્રાંતના લોકોને પોતાના બનાવી લે છે. કહેવાય છે કે, જે એક વખત અહીં આવી જાય છે એ પછી મુંબઈવાસી જ બની જાય છે. આ એ શહેર છે જે