મા ના હૈયાથી વાત

  • 5.7k
  • 1.9k

(ઘણાં વર્ષે આજે બપોરે ઘરે આવ્યો છું)મા ! હું આવી ગયો ! મા ! ક્યાં છે ? બઉ ભૂખ લાગી છે ! તને ભૂખ નથી લાગી ?(મમ્મીને કૈંક મોટી તકલીફ છે એ અનુભવ તો મને હૃદયમાં જ હતો. કદાચ એ જ કે મા હવે સાથે નઈ હોય.)મા ! ક્યાં છે ? મા...... ! (મા દેખાતી નથી)હમ...! મમ્મી ...!? મમ્મી !?... (ચિંતા અને ગભરાતા કરતા અવાજ માં)(ઘરમાં પણ બીજું કોઈ છે નહીં.)(હું મારી બધી વસ્તુઓ મૂકીને ઘરની બહાર શોધવા જઉં છું. ઘણું શોધ્યા પછી બધા મને એક મોટા મેદાનમાં ઊભા દેખાય છે. મમ્મી બધાથી બઉ જ દૂર એકલી ઊભી છે. બધા મમ્મીને જોઈ