કોણ બનશે Storyteller ? - 2

  • 3.5k
  • 1.1k

"તું તો મારો બહાદુર છોકરો ને " (આ કહાની છે સફર કરતા એક વ્યક્તિ ની જેને કહાની લખવા નું ગમતું હતું અને લોકો ની કહાનીઓ સાંભળવાનું પણ ,એને બધાને ફોન માં વ્યસ્તરહેતા જોઈ ને એક ગમે નું આયોજન કર્યું ,જેમાં બધા પોતપોતાનાં ક્યારેય ન ભુલાય એવા કિસ્સા સંભળાવશે અને એ ગમે ને નામ આપ્યું "કોણ બનશે સ્ટોરી ટેલર ?" એણે પોતા ની કહાની સંભળાવી ,અને બીજા ને કહાની કહેવાનો આગ્રહ કરવા લાગ્યો,હવે આગળ...) ટ્રેન વડોદરા સ્ટેશન પર ઉભી રહી , ત્યાંના ફેરિયાઓ વડોદરા ન પ્રખ્યાત વડાપાંવ લઈને ટ્રેન માં ચઢ્યા ,એને જોતા જ સામે બેસેલો નાનો છોકરા માઁ ના