સંબંધોના વમળ - 2

  • 3.4k
  • 1.7k

ગતાંકમાં જોયું કે, રૂપાલીની મમ્મી એને લગ્નની વાત કરે છે. ત્યારબાદ તરત જ રૂપાલી પોતાના પ્રેમી વિકીને મળવા જાય છે. * * * અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અમેં બંને હાથમાં હાથ પરોવીને વિશ્વાસભર્યું સ્મિત આપતા મૌન રહીને દરિયાકિનારે કંઈક દૂર સુધી ચાલતા રહ્યાં. મેં એને કહ્યું, "હું જાઉં છું હવે એમ કહી હું એની સામે જોઈ રહી. " તું કંઈ વધુ ન વિચાર આપણે હમેંશા સાથે જ રહીશું. " આમ કહીને એ મને જોઈ રહયો. અમે બંને એકબીજની આંખોમાં જોતાં જાણે પ્રિય એકાંતમાં શૂન્યમનસ્ક થઈને ડૂબી ગયા. અલગ દુનિયામાં વિહાર કરવા લાગ્યા કે એટલામાં જ વિકીનો ફોન