સંબંધોના વમળ -1

(11)
  • 3.9k
  • 1.9k

"મમ્મી! મારે ઘણું મોડું થઈ ગયું છે હું જાઉં છું." એમ ઝડપથી હું કોલેજ જવા નીકળી. વિકી રાહ જોઇ રહ્યો હતો. એની સાથે હું કોલેજ પહોંચી. "જો મારે આજે ઘણું મોડું થયું છે તો હું જાઉં છું આપણે પછી મળીએ." એમ કેહતા હું ઝડપભેર ચાલવા માંડી. એટલે વિકી ઝડપથી આગળ વધીને મારો હાથ પકડી બોલ્યો; "અરે સાંભળ તો ખરી!!! સાંજે મળીશુંને? હું રાહ જોઇશ." હું તો શરમથી લજામણી બનીને હાથ ઝાટકીને હસતાં ચેહરે ઝડપથી ચાલી ગઈ. કોલેજથી જયારે હું ઘરે પહોંચી તો મમ્મી કાગડોળે મારી રાહ જોતી હતી. "તું