આગે ભી જાને ના તુ - 36

  • 2.8k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૩૬/છત્રીસ ગતાંકમાં વાંચ્યું...... રતન અને રાજીવ આઝમગઢ જવાની તૈયારી કરે છે. માયા દવાખાને જવાને બદલે ખીમજી પટેલની ડેલીએ પહોંચી જાય છે જ્યાં એની સાથે અન્ય વ્યક્તિ પણ ડેલીમાં જાય છે. ડેલીમાં હજી એક વ્યક્તિ હાજર હોય છે. આઝમગઢનું નામ સાંભળીને કનકબા અને માયા ચોંકી ઉઠે છે. રતન અને રાજીવ આઝમગઢ જવા રવાના થાય છે અને રસ્તામાં રતન રાજીવને વેજપર લઈ આવે છે..... હવે આગળ..... ગામની પાદરે 'વેજપર' નું બોર્ડ જોઈ રાજીવે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે બ્રેક મારી અને સ્પીડમાં દોડી રહેલી કાર એક ચિચિયારી સાથે ઉભી રહી એટલે રતને રાજીવને પોતાની સાથે ચાલ્યા આવવાનો ઈશારો કર્યો અને રાજીવ કાર