વડીલો નું મહત્વ

(20)
  • 12.5k
  • 3.7k

એક મોટુ અને સુંદર .... લીલાવતી નામનુ નગર હતું... ત્યાં બધા જ લોકો મળી ને રહેતા હતા... બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી.... વડીલો ની સેવા કરે,માન સન્માન આપે અને નાના ને વ્હાલથી રાખે....કોઈ ની વચ્ચે કોઈ દિવસ વિવાદ ના થાય....એવા એ ગામમાં,એક રામુ નામક વ્યક્તિ રહે... એના લગ્ન લેવાયાં.... લગ્ન માટે એને જાન લઈને બીજા ગામમાં જવાનું હતું....તેના માતા-પિતા એ તો આખું ગામ તેડાવ્યુ.... અને ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું...પણ જાન લઈને જવાના બે દિવસ પહેલા જ... છોકરી વાળા ઓ એવી એક શરત મૂકી કે," અમારે લગ્ન વિધિ માં કોઈ ઘરડા લોકો ન આવે.. એવા રિવાજ છે...તો