ક્ષિતિજ ની પેલે પાર

  • 6.2k
  • 1.3k

જન્મે ઓસ્ટ્રેલિયન, બાળપણ ફિજીમાં અને કર્મે બ્રિટિશ એવા લેખક એલેક્ષાંડર ફ્રેટર ની બુક ‘Beyond the Blue Horizon’ નો અનુવાદ નામે ‘ક્ષિતિજ ની પેલે પાર’ થી અહીંયા રજુ કરું છું. . આ પ્રવાસકથા માં લેખક લંડનથી સિડની જવા એ વિમાનમાર્ગે નીકળે છે જે ક્યારેક ખુબ પ્રચલિત હતો અને લંડન થી સિડની પોંહચતા ક્યારેક 2 અઠવાડિયા થી વધુ નો સમય થતો. ઇમ્પિરિઅલ એરવેયઝ ના વિમાનો લંડન - સિડની વચ્ચે ઘણા બધા સ્થળોએ રોકાઈ ને પ્રવાસ કરતા. વતનઝુરાપા ને હળવો કરવા માટે લેખક ને ફરી પાછી વિમાન મુસાફરી કરવાનું મન થાય છે અને એ અનુભવો માંથી આ પ્રવાસ કથા સર્જાય છે. તમે પણ