Our Story - 1

  • 4.9k
  • 1.2k

બહુ બધી તકરાર અને આક્ષેપો પછી સાંજે ચાર વાગે એને જેલમાં પૂરવામાં આવ્યો . પ્રેમ ,લાગણી ,ઈચ્છાઓ ,ઈજ્જત ,આબરૂ ,નોકરી બધું જ છોડી જેલની અંદર એને પહેલો પગ મૂક્યો. તમને એ વિચાર આવશે કે ગુનો કર્યો હોય તો જેલમતો જવું જ પડે , ઈજ્જત આબરૂ ની આટલી બધી ચિંતા હોય તો ગુનો કરાય નહીં. સાચી વાત છે! તમે તમારી જગ્યા પર સાચા છો. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે``તમે કરો એ લીલા અને અમે કરીએ તે ભવાઈ '' બસ આવું જ થયું છે હેનીલ સાથે .