પેરેમૌર - ૨

  • 3.1k
  • 1
  • 1.3k

અમેન્ડા એવલીન એ મેથ્યુ સમજે છે શું મને? હું એટલી બુદ્ધિ વગરની છું કે હું એલિસનો પ્લેન ન સમજુ? કે હું (હું, અમેન્ડા એવલીન) એ જુઠ્ઠીની વાતોમાં આવી જઉ? હું, તો બસ આ ફોનનીજ રાહ જોતી, હતી. અને હવે, છે મારો વારો. મે ફોન પછાડી, મારા કેબિનના દરવાજાને ધક્કો માર્યો. ભરી બપોરે બધા કામ કરી રહ્યા હતા. વિવયેન એ મને ઈશારો આપ્યો: એ હજી ત્યાંજ છે. પછી મે એલિસની કેબિન ખખડાવી, અને બીજી બાજુ પીટર દોડતો આવી ગયો: એક નંબર નો કૂતરો છે, ખબર નથી પડતી એને કે એની ફીઓનસે તેણે ઘૂમાવી રહી છે? કે એ પણ નાટક કરે છે? દરવાજો