તૃપ્તિ - 3

(19)
  • 4.1k
  • 1
  • 1.9k

મીરાં પોતાને વડવાઈ માંથી છોડાવાનો ખુબ જ પ્રયત્ન કરે છે પણ અસફળ રહે છે..ઝાંઝર ના અવાજ થી મીરાં અકળાય જાય છે.. ત્યાં જ વડલા ના પાન વરસાદ ની જેમ ખર.. ખર કરતા પડી રહ્યા છે. અને તેમાંથી એકદમ કરુણ, હૈયાફાટ રુદન નો અવાજ આવે છે.. -------------------- આ બાજુ ધ્રુવ ને ધ્યાન માં આવે છે કે મીરાં ક્યાં ગઈ. તરત અભિ અને તે મીરાં ને શોધવા આજુબાજુ જુએ છે ત્યાં જ બચાવો... બચાવો...અવાજ સંભળાય છે બંને અવાજ ની દિશા માં દોડે છે.. ડરેલી મીરાં કંઈ સમજે તે પહેલા જ કરુણ છતાં અત્યંત ભયભીત કરનાર રુદન નો અવાજ એકાએક બંધ