તૃપ્તિ - 2

(27)
  • 4k
  • 1
  • 2.2k

રાધનપુર નો ગેટ બસ સામે જ દેખાઈ રહ્યો છે ત્રણેય દોસ્ત બહુ જ ખુશ થઇ જાય છે ખાસ કરીને મીરાં.. ગાડી ની બારી ના ગ્લાસ નીચે કરી પોતાની કમર સુધી નું શરીર બહાર કાઢી જોર જોર થી ચિખે છે--yeeee ફાઈનલી... ત્યાં જ ગાડી માં પંચર પડે છે અને ત્રણેય બહાર આવે છે. જુએ છે તો ટાયર માં વડ ની વડવાઈ ચોંટેલી છે. પણ વિચિત્ર વાત છે આ વડવાઈ એવી ધારદાર છે કે હાથ લગાવતા જ અભિ ને જમણાં હાથ ની આંગળી માંથી લોહી કાઢી નાખે છે. જોયું પેલા બોર માં પણ આવુ જ હતુ અને હવે ટાયર પર..