તૃપ્તિ - 1

(23)
  • 5k
  • 1
  • 2.4k

• પ્રસ્તાવના • આ કહાની ના પાત્રો ના નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે.. કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી જેના જીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું.. કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે.. કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે.. અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની...