મૂંગુ રુદન - 2

  • 2.6k
  • 1.1k

ગતાંકમાં આપણે જોયું કે દિનકરભાઈ પોતાની દીકરીની વિદાયના વિરહમાં દુઃખી હોય છે અને લગ્નના છ મહિના બાદ રિયાનો ફોન આવે છે અને એનો રડમસ અવાજ સાંભળીને એમનાં મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. હવે આગળ...... " રિયા ! તને શું થયું ! કેમ આવું રડમસ અવાજે બોલે છે? " દિનકરભાઈ ગભરાયેલા અવાજે બોલ્યાં. " પપ્પા ! હું હમણાં જ ત્યાં ઘરે આવું છું. " રડતાં - રડતાં એ બોલી. " હા... બેટા! તું ક્યાં છે મને કહે તો હું લેવા આવું." થોડાં ગભરાયેલાં અવાજે દિનકરભાઈ બોલ્યાં. " ના. હું ઑટોથી આવી જાઉં છું." એટલું કહીને એણે