વાત છે એક એવી કે આ પરિસ્થિત દરેક ના જીવન માં આવી જ હશે તો વધારે સમય ન લેતા ચાલો વાત ચાલુ કરું......એક છોકરી જેની ઉંમર ૧૮ વર્ષ છે. તેનુ નામ રુહ છે.તે તેેંના માતા પિતા સાથે રહે છે.એક દિવસ અચાનક તેના પિતા ની નોકરી માં બદલી થઈ જાય છે.અને તે લોકો મસુરી રહેેેેવા જાય છે. ત્યાં તેના માટે બધું નવું હતું. ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંનુંં રહેવાનુ, મસુરી માં મોટાભાગે ઠંડુ વાતાવરણ હોવાથી તેનેે ત્યાંં રહેવામાં અને પોતાને ત્યાં તે વાતાવરણ માં ઢાળવામાં થોડો સમય લાગ્યો. રુહ ને તેના પપ્પાએ મસુરીની એક સ્ક