રાક્ષશ - 6

(15)
  • 3.5k
  • 1.4k

દ્રશ્ય છ -જાનવી ગગન ને ભીીડ માં શોધી ને પાસે ગઈ." ગગન તારા કોટ પર કઈક છે શું છે તે અને તું અત્યાર સુધી ક્યાં હતો મે તને કેટલો સોધ્યો મને દેખાયો નહિ."" આવું તું મને કયા હકથી પૂછે છે અને એટલું પર્સનલ થવાની જરૂર નથી હું મારા મિત્રની સાથે હતો અને હું તને કેમ જવાબ આપુ તમે મારી મદદ કરી છે એનો હું આભારી છું મારા મિત્ર નથી કે કોઈ ખાસ નથી.....પાર્ટી ની મજા બગડી ને મૂકી છે."" જાનવી.... જાનવી... શું થયું તું અચાનક મારી બાજુ માંથી ગાયબ થઈ ગઈ મને ચિંતા થવા લાગી."" પ્રાચી પેલો છોકરો દેખાય છે.