આલોચના - 2

  • 2.7k
  • 766

ગયા ભાગ માં ઓને જોયું કે રોહિત આ વાર્તા નો નાયક પ્રેમ શબ્દ થી કેટલો દૂર ભાગે છે અને આઝાદી થી જીવવાનું પસંદ કરે છે એકલા રહી ને .હરેશ ( હરિયો ) એનો ખાસ મિત્ર એની ગર્લફ્રેન્ડ ના બર્થડે ની પાર્ટી માં આવવા માટે રોહિત ને આમંત્રણ આપે છે અને રોહિત હસતા મોઢે સ્વીકારે છે હવે આગળ.. ( રોહિત નો ફોન રણકે છે ) રોહિત : ,બોલો હરેશ ભાઈ !હરિયો: શું બોલું હવે ,અહીંયા અજુ બાજુ જો લેડીશ ટોળું ના હોત ને તો ઘણું બધું બોલવું હતું પણ અત્યારે સંસ્કારો ને આવકારો આપી એટલુજ કહીશ કેટલા વાગ્યા એ જો પેલા ,તને મે