છેલ્લો દિવસ (જીવન નો અંતિમ દિવસ)

  • 2.6k
  • 2
  • 690

છેલ્લો દિવસ (જીવન નો અંતિમ દિવસ) DIPAKCHITNIS(DMC) dchitnis3@gmail.com: તકલીફમાં તક છુપાયેલ છે : કોઈએ ફેંકેલા પથ્થરના પગથિયાં બનાવીને ઉપેર પહોંચનાર જ, હોશિયાર કહેવાય. જીવનમાં હમેશાં તક આવે ત્યારે તલવારની જેમ આવે છે, પરંતુ એ તલવારની ધાર તમારું ગળું કાપે કે તમારા નસીબની ધાર કાપે, તે તમારી વિવેક બુધ્ધિને આધિન છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાં તક છુપાયેલી હોય છે. મુશ્કેલીથી ભાગવું નહી-પણ જાગવું. આપણાં જીવનનો છેલ્લો દિવસ ? શું આ નક્કી કરવું તે માનવીના હાથની વાત છે. કોઈકાળે ના બની શકે. How can it’s Possible ? કેવી રીતે આ બાબત શક્ય બની શકે. આ વિશ્વમાં બે વસ્તુઓ એવી છે