પ્રત્યંચા - 5

(15)
  • 3.4k
  • 1.6k

પ્રહર, પ્રત્યંચા સામે જોઈ રહયો. પ્રત્યંચાના મનમા અતીતના પન્ના જેમ જેમ ફરતા હતા, એમ એના ચહેરા પરના હાવભાવ પણ બદલાતા જતા હતા. પ્રહર એ ચહેરાને વાંચવા કોશિશ કર્યા કરતો હતો. અતીતમા એ શુ વિચારી રહી છે, એ પ્રહર સમજી શકતો હતો. વર્તમાન સ્થિતિનું કોઈ જ તારણ એ કાઢી નહોતો શકતો. પોતાની જાતને એ લાચાર મહેસુસ કરી રહયો હતો. કઈ રીતે પ્રત્યંચાને બચાવે એ સમજ નહોતી પડતી એને. પોતાની પર ગુસ્સો આવી રહ્યો હતો એને, પાખી સાચું જ કહેતી હતી બે વર્ષથી હું શુ કરતો હતો. હવે છેલ્લો સમય પહોંચી ગયો ત્યારે