દૈત્યાધિપતિ - ૧૬

  • 3.2k
  • 1.3k

સુધા બેઠી હતી. બાથરૂમમાં પાણી વહી રહ્યું હતું. પેલા 'શાવર' માંથી. સ્મિતા એ એને બાથરૂમમાં પૂરી. તેના કપડાં ફાડી એને ઢોરની જેમ મારી, અને મરવા ફેકી દીધી. સુધા રળતી રહી. પણ એ બંધજ ના થાઈ ને. માર માર જ કરે. ક્યારે લાત મારે ક્યારેક ટુંબ લાઇટ પછાળે. પેલી સોટી હોયને. એ એના પગ પર જોર જોરથી પછાડે. અને હંટરથી તેના શરીરને લાલ કરી નાખે. આ બાથરૂમમાં એક ટબ હતું. એ ટબમાં સુધા બેસી હતી. અને સ્મિતા તેની સામે જોવે છે. સુધાથી શ્વાસ નથી લેવાઈ રહ્યો. તેની છાતી લોહી - લુહાણ થઈ ગઈ છે. તેના પગ પર જુદા જુદા હંટરના આંકા છે.