આત્મ શ્રદ્ધા

  • 4.8k
  • 3
  • 1.8k

આત્મશ્રદ્ધા DIPAK CHITNIS(DMC) dipakchitnis3@gmail.com સાગર કાંઠે એક માણસ બેઠો હતો. એના હાથમાં એક નાની ડોલ હતી, જેનાથી તે પાણી બહારની બાજુ છલકાવતો હતો. ત્યાં બીજો એક માણસ આવી ચડ્યો એ પેલાં આ વિચિત્ર પ્રક્રિયા કરતાં માણસ ને જોઈ પૂછ્યું ભાઈ ‘‘તમે આ શું કરો છો ?’’ પેલા માણસે કહ્યું કે હું ‘‘આ દરિયો ખાલી કરી રહ્યો છું,’’ પેલા માણસે શાંતિથી જવાબ આપો. ‘‘હે,’’ આશ્ચર્યથી કહ્યું : ‘‘તમે આ રીતે તો દરિયો કેવી રીતે ખાલી કરી શકશો ?’’ ‘‘કેમ કેવી રીતે ?’’ પેલા ભાઇએ જવાબ આપ્યો : ‘‘ડોલથી જેટલું પાણી બહાર છંટકાઈ જશે એટલું પાણી દરિયામાંથી ઓછું થશે ને ?