વિશ્વાસ

(16)
  • 3.4k
  • 1
  • 1.1k

"કેમ ?" જીજ્ઞા એ પોતાના પતિ જયસુખ ને ખાલી હાથે ઘર માં પ્રવેશ કરતા જોઈ ને પૂછવા લાગી. જયસુખ સવારે 10 વાગે નહાય ધોયા વિના દૂધ લેવા નીકળી ગયો હતો.કોરોના વાયરસ ને કારણે સરકારશ્રી એ 21 દિવસ સુધી લોકડાઉન કરેલું. તેને કારણે જીવંનજરૂરિયાત ની વસ્તુ માટે દુકાનું એક સીમિત સમય મુજમ ચાલુ રાખવામાં આવતી. દૂધ ની ડેરી સવારે 9 થી 11 વાગ્યા સુધી ચાલુ રહેતી.તે હિસાબે જયસુખ 10 વાગે દૂધ લેવા ગયેલો પણ તે દિવસે પોલિસ એ દુકાનું ચાલુ કરવા ના દીધી