નવવધૂ

(29)
  • 7.2k
  • 1
  • 2k

રાત્રિ ના લગભગ બાર વાગ્યા છે. જમીને અમે બધા ધાબા પર સુવા આવી ગયા.મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝીણો તાવ આવતો હતો આથી ડોક્ટર ને બતાવ્યું અને રિપોર્ટ કરાવ્યો તો માલુમ થયું કે ટાઈફોઈડ ની અસર છે. શરૂઆત જ‌ હોવાથી ડોક્ટર એ કહ્યું દવાથી કંટ્રોલ માં આવી જશે.પરંતુ ધીમે ધીમે તાવ વધવા લાગ્યો, હું એકદમ બેચેન થઇ ગયો. "તાવ અત્યંત વધી રહ્યો છે માં હવે મારાથી નથી રહેવાતું" - અંતે માં ને જગાવી ને કહ્યું " અરે, તારું શરીર તો ઉકળી રહ્યું છે દિકરા" -‌‌માં એ મારું શરીર સ્પર્શ ‌કરતા‌ કહ્યું મને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં