Love You Diduuu

  • 4.3k
  • 956

પણ જેનાં ભાઈ મરે..... ભવ હારીએ..... જેની બેની મરે ને દશ જાય....જેનાં બાળપણ માં માવતર મરે..... અરે રે... એને ચારે દશું ના વા વાય...... હે માડી હું તો જોવું છું એક બેનડી ની વાતડી....માડી મારે નથી એક માની જાયી બેન રે..., મારી મેલડી માં બેનડી માટે માં તારી પાસે વિનવું ..... માડી હૂતો જોવું રે રાખડીનાં દોરા ની વાટડી....માડી મને રાખડી ની બાંધનાર દઈ દે ને રે..... મારી મેલડી માં બેનડી માટે માં તારી પાસે વિનવું.... માડી મારે રક્ષાબંધન નાં દીવસો આવશે રે......માડી મારે જોશે