એક પૂનમની રાત - પ્રકરણ-17

(130)
  • 8.3k
  • 4
  • 5.7k

એક પૂનમની રાત પ્રકરણ-17 દેવાંશ કાળુભાને સાંભળી રહેલો એણે કહ્યું એક વાર વાવ જવું પડશે બધાં કનેકશન એ પ્રેત સાથેજ મળેલાં છે. પછી અઘોરીજી પાસે જઇશું. વિક્રમસિંહે કહ્યું દેવું બેટા બે ત્રણ દિવસ આરામ કર. પછી આગળ વાત આ બધી શક્તિઓ સાથે ઝઝૂમવું. અને તારણ કાઢવું આપણાં હાથમાં નથી આમાં વાસ્તવિક અને ભેદભરમ બધું સમજવું પડે. તારાં એકલાનું કામ નથી ઘરે જા આરામ કર. દેવાંશે કહ્યું ઓકે પાપા હું ઘરેજ જઊં છું એમ કહી વિક્રમસિંહ અને સિધ્ધાર્થની રજા લઇને એ ઘરે જવા નીકળ્યો. પાર્કીગમાંથી બાઇક લઇને એણે ઘર જવાનું નક્કી કર્યું. વિક્રમસિહે સિધ્ધાર્થને પૂછ્યું તને દેવું એ કંઇ વાત કરી છે