એક પૂનમની રાત - પ્રકરણ-16

(123)
  • 8k
  • 4
  • 5.8k

એક પૂનમની રાત પ્રકરણ-16 દેવાંશ સિધ્ધાર્થ અંકલ સાથે મીલીંદનાં ઘરે આવ્યાં ત્યાં. મીલીંદને સ્મશાન લઇ જવાની તૈયારી ચાલી રહી હતી. દેવાંશને ખૂબ આધાત લાગેલો એ હજી સુધી માની નહોતો રહ્યો કે મીલીંદ જીવીત નથી. એ આખા રસ્તે જીપમાં મૌનજ રહેલો એનાં મનમાંથી આ ઘટના ખસી નહોતી રહી વળી રાત્રે એને એનાં ઘરમાં વિચિત્ર અનુભવ થયેલો અંગારી એની મૃત થયેલી બહેનને આત્મા ત્યાં આવેલો એની બહેનનું મૃત્યુ પણ આમ બાઇક પરથી ઉછળીને કારનાં ટાયર નીચે માથું છૂંદાઇ ગયું હતું. એનાં મનમાં આવાં બધાં વિચાર ચાલી રહેલાં. સિધ્ધાર્થ અને દેવાંશ બધાની સાથે બધી ક્રિયા જોઇ રહેલાં ત્યાંજ વંદનાદીદી આવીને દેવાંશને કહે છે કે