દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 9આગળ નાં ભાગમાં જોયું કે વિદ્યા ને ફોટોમાં જોયું તેવું જ લોકેટ તેને બી બિલ્ડીંગ નીચેથી મળેલું હતું. શું કાળો કોટ વાળો વ્યકિત સાગર જ છે ? પપ્પા કેમ કંઇ કહેતા નથી ?બૌદ્ધ મઠ ? ઘણાં બધાં પ્રશ્નો વિદ્યા નાં મનમાં ફરી રહયાં હતા. આમાંથી સરસ્વતીથી અંજાણ વિદ્યા હવે આગળ શું કરશે ? સાંજે પણ રોજની જેમ એવું જ સ્વપ્ન વિદ્યા ને આવ્યું. રોજ કરતાં વહેલી ઉઠેલી વિદ્યા એકલી પોતાના રુમમાં વિચાર કરતી હતી. પછી પોતાનો ફોન ઉપાડે છે. સાગરનો નંબર શોધી એને વિદ્યા કોલ કરતી હતી. પણ ફોન કટ કરી મુકી દે છે. અને કોલેજ નાં