Tarminator - THE CURRANCY CNTONMENT (concept story) - 1

  • 5.2k
  • 1
  • 2k

લેટીન યર 2035 A.D ચાલી રહ્યું છે જે આપણા ભુમંડલ ની વાત છે. પરંતુ એક ભવિષ્ય એવું પણ છે જ્યાં અત્યારે 10000A.D ચાલી રહી છે. milky way નો આ 14000 મો ભુ મંડળ છે જેમાં 2035 A.D લેટીન યર pattern ચાલી રહી છે. અને બધા જ 14000 વર્તમાનો માં third world war investor ના negotiation ફેલ થઈ જાય છે. જેથી કરીને બધા જ વૉર ઇન્વેસ્ટર્સ બેક ટુ ઈકોનોમી જતા રહે છે . જેના પરિણામ સ્વરૂપ વન કરન્સી establishment પોસિબલ બને છે. અને સમગ્ર ભૂમંડલ પર એકમાત્ર copper dollar જ કરન્સી તરીકે સર્વ માન્ય સ્વીકૃત થાય છે.third world war ના જનુન ચાલતા