રશિયા ના એક ગામ માં એક ખુશહાલ ફેમિલી હતું. પતિ પત્ની અને 2 બાળકો.. પશુ પાલન એમનો મુખ્ય વ્યવસાય.. થોડીક એવી જમીન હતી અને 40/50 જેવા પશુ.. ઘેટાં, બકરા, ગાયો, ભેંસો અને મરઘાં, બતક વગેરે..એ લોકો બહુ પ્રેમાળ હતા.. એહુકોલા રોજ ઈંડા અને દૂધ શહેર માં જઇ વેચી આવતો.. અને જે પૈસા મળે એમાંથી સંતોષ થી જીવતા.. યોગાનુયોગ એક દિવસ વાતાવરણ માં ભારે પલટો આવે છે..અને એના ગામ પર ખૂબ વરસાદ અને વીજળી પડે છે.. પણ એહુકોલા સમજદાર હતો.. એટલે એણે એના જાનવર માટે છત વાળો વાડો ઘણા પેહલા થી બનાવેલો હતો.. પરિણામે એના બધાજ જાનવરો બચી જાય છે.. અને એના