સંઘર્ષ

  • 2.4k
  • 790

જન્મ થી લઇ ને મૃત્યુ સુધી દરેક માનવી ને કોઈ ને કોઈ બાબત પર સંઘર્ષ કરવો જ પડે છે... બસ આવી જ કોઈ સંઘર્ષ ની કહાની લઈ ને આવી છું આજે.... આશા છે કે પસંદ આવશે તમને બધા ને.... તો વાત કરીયે મોનાલી ની... જન્મ થી જ સંઘર્ષ કરતા અને જીવન ગુજાર્યું છે. જન્મ થી જ લોકો ના પહેરેલા કપડાં પહેર્યા છે. એક વસ્તુ લેવા માટે પણ ૧ અઠવાડિયા ની રાહ જોવી પડતી કે કઈ પૈસા નું સેટિંગ થાય તો લેવાય... એના માતા પિતા પણ બઉ પ્રેમાળ હતા અને વિવશ પણ કે પોતાની એક ની એક છોકરી ની ઈચ્છા પૂરી