આ પૃથ્વી કોની છે – દિવ્યેશ ત્રિવેદી

  • 4.3k
  • 1.3k

૨૭. કાયદાથી કેટલો ફાયદો? 27. How much does the law benefit? જંગલોના રક્ષણ માટે આપણે કાયદા કર્યા છે, પરંતુ એનો અમલ જ અધકચરો હોય ત્યાં કાયદાનો ફાયદો શું? અને તોય હજુ કાયદા કરવાની ઘણી જગ્યા બાકી છે. જંગલો વિસ્તારવા માટે આપણે ઘણી જમીન ફાજલ પાડીને આપી શકીએ. એ જમીન પર જંગલ વિસ્તારવાની બાંધી મુદતની જવાબદારી જેને સોંપાય એ નિયત સમયે જંગલ આપી શકે નહિ તો એને સજાપાત્ર બનાવી શકાય. કાયદો ઘડ્યો હોય તો આજે નહિ તો કાલે, કોઇક નિષ્ઠાવાન એનો અમલ કરાવી શકશે! ૨૮. એક છરીના બે ઉપયોગ! 28. Two uses of one knife! છરી વડે શાક