રીયુનિયન - ૩

(11)
  • 3.3k
  • 1.4k

રાઉન્ડ ટેબલ પર..કાર્તિક વચ્ચે બેઠો હતો .. તેણે વિનંતી પ્રમાણે દરેકને પીવાનું પીણુ બનાવ્યું .. અને જ્યારે દરેકને ગ્લાસ મળ્યો ત્યારે તેણે રમતની ચર્ચા શરૂ કરી ..કાર્તિક: બરાબર! ચાલો આપણે યાદોની રમત રમીએ… એક વ્યક્તિ પ્રારંભ કરશે .. એક મેમરી કે કોઈ બનાવ કે પછી કોઈ ભુલ નાનપણની કહેશે અને જે વ્યક્તિ ને યાદ હશે કે જે વ્યક્તિ એ તેમ કયુઁ હશે તે પીણું પીસે .. અને જે વ્યક્તિ ને યાદ નથી કે એવુ કઈં નથી કયુઁ તેને ડેર સ્વીકારવી પડશે!કાર્તિકે ઉમેર્યું: ડેર કંઈપણ હોઈ શકે છે તેથી કૃપા કરીને તૈયાર રહો!બધા સાથે મળીને :ડીલ મંજુર!કાર્તિક: તો ઠીક છે! કોણ