કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 9

  • 3.1k
  • 2
  • 1.2k

પ્રકરણ ૯ પ્રદીપ અને મીનાની વાતો પ્રદીપ અને મીનાની વાતોથી આકાશ અંજાયો.છેલ્લા બાર વર્ષોથી બંને સમજુતી થી અલગ પડ્યા છે. અમેરિકા આવવાની વાત ઉપર છોકરાનું ભવિષ્ય અને ભણતર અગત્યનાં હતા.પ્રદીપની સરકારી નોકરીમાં બાકીનાં પાંચ વર્ષ માં નાણાકીય નુક્સાન સહી શકાય તેમ નહોંતુ.એટલે પ્રદીપને ભારત રહેવું પડે તેમ હતુ અને વૈદેહી અને સંજયને સ્કુલ કરવી પડે તેમ હતી.તેથી કુટુંબે ભાગલા આવ્યા. પતિ અને પત્ની વિખુટા પડ્યા.સમજીને..વિખુટા પડ્યા પછી સમજણ મોંઘી હતી પણ પણ વરસ માં એક વખત મીના ભારત આવતી અને એક વખત પ્રદીપ અમેરિકા આવતો..બે ઘર થયા અને ખર્ચા બેવડાયા.રુપિયા ડોલરમાં મોકલવાનાં થયા પણ સંજય અને વૈદેહી ભણતા ભણતા ડોલર