કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 5

  • 3.9k
  • 1.4k

પ્રકરણ ૫ સાત દિવસમાં હું જુગાર મારે પૈસે નહીં રમું બાથરુમમાં કોગળા કરતી અવની પાસે આવી આકાશે પુછ્યુ ” જીતી કે હારી?” “હારે છે મારી બલારાત! અત્યારે તો બસ્સો પ્લસમાં છું.” “મીના કહેતી હતી કે અવની બેન તો પાંચસોનું જેક પોટ જીત્યા!” “હા જીતી તો હતી પણ પાછા થોડાંક ખોયા…” “પ્લેમની તો ઓછા હતાને?” “હા પણ વિનોદ પટેલે દેખાડેલા રસ્તે ચાલવા માંડ્યુ તો પ્લેમની વધવા માંડ્યા” “ભલે હવે બહાર નીકળ તો હું ફ્રેશ થઇ જઉં” ” આકાશ હું પહેલા ફ્રેશ થઈશ પછી તારો વારો સમજ્યો?” “તને નહાઈને નીકળતા વાર લાગશે મને પહેલા જવા દે.” આડોડાઇ કરવી નહોંતી એટલે અવની એ