ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 27

(19)
  • 2.7k
  • 978

ભાગ 27 કેવડિયા કોલોની, ગુજરાત ગુજરાત રાજયની જીવાદોરી સમાન એવી નર્મદા નદી પર જે દિવસથી સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થયું એ દિવસથી જ કેવડિયા મથકનું મહત્વ વધી ગયું હતું. વર્ષે-દહાડે હજારો સહેલાણીઓ એ સમયે પણ સરદાર સરોવર ડેમ નિહાળવા અહીં આવતા હતા. આ હજારોની સંખ્યાને લાખોમાં કરવાનું ભગીરથ કાર્ય કર્યું અહીં નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાએ...562 દેશી રજવાડાઓમાંથી એક અખંડ ભારત યુનાઈટેડ ઈન્ડિયા બનાવવાનું અશક્ય લાગતું કાર્ય કરનારા સરદાર પટેલની આ પ્રતિમાને નામ અપાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી. ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને એક ઉત્તમ પ્રવાસન સ્થળમાં ફેરવવાની ભારે કવાયત હાથ ધરવામાં આવી છે..જેના ફળ સ્વરૂપ