ઉદાસી

  • 2.7k
  • 708

લગભગ ફેબ્રુઆરી મહિનો આવે એટલે એ લોકો આવી જતા. તેમનું ઠેકાણું સરકારી ઓફિસની દિવાલ. તે લોકો રોડ કાંઠે ફૂટપાથ પર સરકારી ઓફિસની દિવાલની આગળ કપડાનાં માંડવા જેવું કરે. તેમાં જથ્થાબંધ તરબૂચ ઉતારે. રોડે આવતાં જતાં લોકો તાજા તરબૂચ લેતાં જાય.લગભગ છેલ્લાં ચારેક વર્ષથી આ લોકો આ સિઝનેબલ ધંધો કરવા અહી આવે છે.તે વડોદરા બાજુંથી આવે. આ ખુલ્લી દુકાનમાં વેપાર કરે ને રાત્રે માંડવા ફરતે કપડું બાંધી ને પેક કરી દે. તેમાં જ રસોડું ને તરબૂચના ઢગલાંની બાજુમાં પથારી કરી સૂઈ જાય.એજ તેમનો બેડ રૂમ. એક માડી,દાદા ને પંદરેક વર્ષનો એક છોકરો.આવડો પરિવાર આખો દિવસ